January 18, 2021

સહેલું લાગે છે.

આમ જ પાંપણ માં રહેવાનું સહેલું લાગે છે આશું ને આંખથી વહેવાનું સહેલું લાગે છે. છત્રી વગર સહન કર્યા ઘણાં દુઃખોના વરસાદ હવે મોતના સાગરમાં ડૂબવું સહેલું લાગે છે.

No comments:

Post a Comment