August 21, 2009

થશે તને પણ ક્યારેક પ્રેમ એ નક્કી નથી,

થશે તને પણ ક્યારેક પ્રેમ એ નક્કી નથી,
મળશે મને પણ તારો પ્રેમ એ નક્કી નથી.


રોજ તારી કોલેજ પર આવું છું,
તને જોઈને મનમાં હું સરમાવું છું.
કોલેજમાં છે તારા ઘણાબધા ભાઈ,
મને કેમ મારવા તરત આવી જાઈ.
હવે તું કહીદે મારા એ સાલાઓને,
દો બધા ઈજ્જત થનાર બનેવીને.

થશે તને પણ ક્યારેક પ્રેમ એ નક્કી નથી,
મળશે મને પણ તારો પ્રેમ એ નક્કી નથી.


તારી મમ્મીને મંદિરમાં મળુ છું,
બસમાં જગ્યા પપ્પા માટે રાખું છું.
તારી ગલીના કુતરા કેમ અટવાઈ છે,
તારી સખી આજ કાલ કેમ સરમાઈ છે.
થાકી ગયો છું તારી ગલીમાં દૂધવાળો બનીને,
બોલ કે નાખે નાં કચરો મારી પર તારી બહેનને.


થશે તને પણ ક્યારેક પ્રેમ એ નક્કી નથી,
મળશે મને પણ તારો પ્રેમ એ નક્કી નથી.



આમ તો હું અર્ધ-પરણિત પુરુષ છું, પણ કૃતિ મેં મજાક પુરતી લખી છે.તમે વિચારતા હશો કે અર્ધ-પરણિત એટલે શું ? એટલે કે સગાઈ થઇ ગઈ છે,

No comments:

Post a Comment