May 30, 2009

હાઈકુ

આજે મારું એક હાઈકુ ગુજરાતમિત્રમાં પ્રકાશિત થયું છે.

વીજ ને વર્ષા.
લીલી ધરાના લાગે
લગ્ન છે આજે.


અને બીજું એક હાઈકુ


જુઠા છે રીવાજો.
થાય લગ્ન બે શબ્દે
હું માંથી અમે.

No comments:

Post a Comment