January 08, 2020

SHER

તે આપેલા જખ્મોની યાદી ગણી લાંબી હતી "પ્રતિક"
નહિતર ખુદા ને ભૂલનારો હું તને શું કામ યાદ રાખત.



જરૂર ખુદાએ બદલ્યો હશે રસ્તો મારો "પ્રતિક"
નહીતર મંજિલ આટલી નજીક ધારી ન હતી.



મેં કરેલા ખોફનાક કામથી દર લાગે છે "પ્રતિક"
નહિતર જીદગી આટલી ડરવાની નથી હોતી.






લખાઈ છે ગઝલ દિલ થી તેથી લખી નાખું છું.

નહિતાર ખારવાનાં હાથ માં ક્યા કલમ શોભે છે?




સમજતો હતો તેના કરતા તું ગણો નાનો નીકળ્યો,"

પ્રતિક " બની ઉધઈ મારા દિલ ને કોરી ગયો.




નથી ચંદનનું લાકડું ભલે, ઉજાશ તો દઈ શકું,
આમ મફતમાં સળવા કરતા બળી જવું સારું''પ્રતિક'' .

No comments:

Post a Comment