November 21, 2012

રેતના સાગર

ભર વસંતમાં ય સુકો થઇ ખરી રહ્યો છું,
સંબંધોના દુકાળમાં લાશ બની ફરી રહ્યો છું,

જાણે કે મુગજળમાં ડૂબીને મારી રહ્યો છું,
ને લાશ થઇ ને રણમાં તરી રહ્યો છું,

હોય ભલે કલ્પનામાં ગાંડપણ "પ્રતિક"
બસ આમ જ, રેતના સાગર સર કરી રહ્યો છું,


No comments:

Post a Comment