October 06, 2013

યાત્રા

રીક્ષામા બેસી હુ બસડેપો પર ઉતર્યો.

૪૨૦ નં.બિલ્લા વાળા કુલી ને પકડ્યો.


કુલીએ ૫૦ રુપિયા માંગ્યા કામ કરવાના.

૨૦ સામાનના અને ૩૦ મને ચધાવવાના.


પુછ્યુ કુલીને બસ ક્યારે આવશે.

કુલીએ કહ્યુ અગર આવશે તો જશે.


પનિહારીની જેમ લટકા મારતી આવી.

સાથે જમાના ભરની ઢુળ પણ લાવી.


૫૦ સીટની બસ મા ૧૨૦ પેંન્જર હતા.

૬૦ થેલા સામાન અને ૭ ઘેતા બકરા હતા.

No comments:

Post a Comment