December 14, 2012


નાના દુઃખોમાં
હસવાની મારી આદત,
લાજ રાખવા મારી
આ હસી ની
ખુદાએ
ક્યારે મને
અસહ્ય દુઃખ
આપ્યું નથી.
     -પ્રતિક મોર

No comments:

Post a Comment